લાઠી તાલુકા ના કાંચરડી ગામે પેવર બ્લોક રસ્તા નો પ્રારંભ કરતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા
લાઠી તાલુકાના કાંચરડી ગામે બ્લોક પેવિંગ રોડ નું ખાતમુહૂર્ત ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુંલાઠી તાલુકાના કાંચરડી ગામે સ્ટેમ્પ ડયુટી ની ૪ લાખ રૂપિયા ખર્ચે નવનિર્મિત બ્લોક પેવિગ રોડનું શુભ ખાતમુહૂર્ત ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી શ્રી જનકભાઈ પી તળાવીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે લાઠી તાલુકા ભાજપ કૌશાધ્યક્ષ ઘનશ્યામભાઈ રાઠોડ, લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી હિંમતભાઇ રાઠોડ, દામનગર નગરપાલીકા સદસ્યશ્રી હિંમતભાઇ આલગિયા તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments