fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં વડોદરા ના વયસ્ક દ્વારા શિયાળા ની ઠંડીને અનુરૂપ ટ્રેક શૂટનું વિતરણ

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં વડોદરા ના વયસ્ક દ્વારા શિયાળા ની ઠંડીને અનુરૂપ ટ્રેક શૂટનું વિતરણ વડોદરાનાં સિનિયર સિટીજન શ્રી કિરણભાઈ એ પટેલ દ્વારા શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ સાથે જોડાયેલ ૩૬ વિધાર્થી તથા શિક્ષકોને ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યુ છે. પ્રતિવર્ષે સંસ્થા પ્રાંગણનાં તાલિમાર્થિઓ ને સહકાર રૂપ બનનાર વયસ્ક નાગરિકોનો શિશુવિહાર સંસ્થા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts