અમરેલી

નાનીબોરું ગામે ભાગવત કથા પ્રારંભ

નાની બોરુંશ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને નાનીબોરું ગામે શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ થયો. શ્રી ભુરુભાઈ નકુમ પરિવારના આયોજન સાથે આ કથા પ્રારંભે શ્રી વાસુદેવ બાપુ, શ્રી સતિષભાઈ શાસ્ત્રી, શ્રી હબીબભાઈ માડી તથા શ્રી નંદલાલભાઈ જાનીએ ઉદબોધન કરેલ.  ગુરુવાર તા.૨૩થી બુધવાર તા.૨૯ દરમિયાન કથામાં આવતા પ્રસંગો સમયાનુસાર ઉજવાશે.

Related Posts