રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા આજે ૨૫ ડીસેમ્બરના અમરેલી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ પધારનાર છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે.
અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મકવાણા આજે ૨૫ ડીસેમ્બરના અમરેલીની મુલાકાતે

Recent Comments