તાલુકા પંચાયત સદસ્ય અને ઠાકોર સેના લાઠી તાલુકાના પ્રમુખ સંજયભાઈ પરમારે જન્મદિન શાળા ના બાળકો ને ઉપહાર આપી ઉજવ્યો
તાલુકા પંચાયત સદસ્ય અને ઠાકોર સેના લાઠી તાલુકાના પ્રમુખ સંજયભાઈ પરમારે પોતા નો જન્મદિન શાળા ના બાળકો ને ઉપહાર આપી ઉજવ્યો લાઠી તાલુકા ના આસોદર ગામની પ્રાથમિક શાળા માં જઈને બાળકોને સેવા ના ભાવાર્થ ભેટ રૂપે બાળકોને ઉપયોગી થાય અભ્યાસમાં, એવી ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ સેવા હી કર્મ- ધર્મ સમજી નાની એવી ભેટ આપી ઉમદા સેવાકિય કાર્ય કરી જન્મદિવસ ની ઉજવણી કરી હતી, અને બાળકો ને એમના નાની ઉંમરમાં સેવાકિય જીવન કાળ વિશે માહિતગાર કર્યા હતા, જેમનો સામાજિક સેવાકિય કાર્યો નો પાયો એમનાં ગામની પ્રાથમિક શાળા થી એમના જીવનકાળ ને માત્ર સામાજીક સેવાથી શરૂ કર્યું હતું એ વાત કરતાં બાળકો ને હાલના સમયમાં જેમની નાની ઉંમરમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પ્રાથમિક શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે અને હાલ ના સમયમાં ટેકનોલોજી નો સમય છે, જેમાં બાળકનું જીવન એક ભાગ ભજવે છે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેમનો ઉપયોગ બાળકો ની ગંભીર લત તરિકે સામે આવી છે જેમનો ઉપયોગ કઈ રીતે કરવો એમના વિશે માહિતગાર કર્યા હતા જેમાં એન્ડ્રોઇડ ગમે ની લત એ દેશના યુવા પેઢીનું ભવિષ્ય ખતરામાં છે દેશનું ભવિષ્ય ખતરામાં સે આપડે નકી કરવાનું છે મોબાઈલ રૂપી યંત્ર નું ઉપયોગ કઈ પર્ધતિથી કરવો જે જીવન ને નર્ક પણ બનાવી શકે છે અને જીવન ને સ્વર્ગ પણ એજ બનાવી શકે છે, નાની નાની બાબતો જે મહત્વનો પાયો છે એમનાં વિશે માહિતગાર કરી બાળકો સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો
Recent Comments