બાબરાનાં ચમારડીથી જેતપુરનાં ખોડલધામ સુધી આગામી 1લી જાન્યુઆરીએ પ્રસ્થાન થનાર પદયાત્રાનું રાત્રિ રોકાણ સુલતાનપુર ખાતે થવાનું છે. જયાં મહાપ્રસાદ અને રાત્રિનાં લોકડાયરાનું આયોજન હોય પદયાત્રાનાં પ્રણેતા ગોપાલભાઈ વસ્તરપરાએ આજે સુલતાનપુર અને લીલાખા ગામની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપેલ.બાબરાનાં ચમારડીથી જેતપુરનાં ખોડલધામ સુધી આગામી 1લી જાન્યુઆરીએ પ્રસ્થાન થનાર પદયાત્રાનું રાત્રિ રોકાણ સુલતાનપુર ખાતે થવાનું છે. જયાં મહાપ્રસાદ અને રાત્રિનાં લોકડાયરાનું આયોજન હોય પદયાત્રાનાં પ્રણેતા ગોપાલભાઈ વસ્તરપરાએ આજે સુલતાનપુર અને લીલાખા ગામની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપેલ.રવિવારે બપોરે 4 કલાકે ખોડલધામ ખાતે યોજાનારા ઘ્વજારોહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખોડલ ભકતો ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લામાંથી શરૂ થનાર ખોડલધામ સુધીની પદયાત્રા અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ઐતિહાસિક બને તો નવાઈ પામવા જેવું નહી રહે.
ચમારડીથી ખોડલધામ સુધીની પદયાત્રાની તડામાર તૈયારીઓ

Recent Comments