ગારીયાધાર ના માંડવી શ્રી માંડવી કે શાળામાં ગીજુભાઈ બધેકા બાળમેળાનું ભવ્ય આયોજન
ગારીયાધાર ના માંડવી શ્રી માંડવી કે શાળામાં ગીજુભાઈ બધેકા બાળમેળાનું ભવ્ય આયોજનતા.૩૦/૧૨/૨૧ ના રોજ માંડવી કે શાળામાં ભવ્ય રીતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના શિક્ષક દ્વારા વિવિધ વિભાગોનું સંચાલન કરવામાં આવ્યું. જેવા કે ૧.કાગળકામ ૨.ચિત્રકામ ૩.માટીકામ ૪.પપેટ શો ૫.બાળ રમત ૬ બાલવાર્તા ૭.બાળગીત અભિનય તેમજ ધોરણ ૬ થી ૮ માં જીવન કૌશલ્ય આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ. આચાર્ય શ્રી રમેશભાઇ પરમાર દ્વારા શાળા સ્ટાફને સુંદર આયોજન બદલ અભિનંદન આપવામાં આવેલા.
Recent Comments