અમરેલી ની સંસ્થા ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી ને ncdc તરફથી ઉત્કૃષ્ટ એવોર્ડ બદલ અભિવાદન કરતા સહકારી અગ્રણી ઓ
અમરેલી જિલ્લાની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી મેં તાજેતરમાં ncdc તરફથી ઉત્કૃષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો અમરેલી જિલ્લાનું ગૌરવ સમાન મંડળીના ચેર પર્સન ભાવનાબેન ગોંડલીયા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના ચેરમેન જંતી ભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા બેંકના ઉપપ્રમુખ અરૂણભાઇ પટેલ ,અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષભાઇ સંઘાણી, અમરેલી જિલ્લા બેંકના સીઇઓ બી એસ કોઠીયા ,એડિશનલ જનરલ મેનેજર એ બી ગોંડલીયા, બેંકના ડિરેક્ટર મનજીભાઈ તળાવીયા, દાદુભાઇ વરૂ, બાબુભાઈ સખવાલા, જયભાઈ મસરાણી, મગનભાઈ ભાદાણી, જીવાજી ભાઈ રાઠોડ, અરુણાબેન માલાણી, મંજુલાબેન શિયાણી, અલ્પાબેન રામાણી, યોગેશભાઈ બારૈયા, હરજીભાઈ નવાપરા ,કાંતિભાઈ પટોળીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું
Recent Comments