લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ તા.૮/૧/૨૨ ને શનિવાર ના રોજ જોધાણી હનુમાનજી મંદિર કૃષ્ણગઢ લુવરિયા રોડ ખાતે સવાર ના ૧૦-૦૦ કલાકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં યોજાશે લાઠી તાલુકા માં તાજેતર માં સામાન્ય ચૂંટણી માં ચૂંટાયેલ નવનિયુક્ત સરપંચ સદસ્ય નું સન્માન સમારોહ માં લાઠી તાલુકા કોંગ્રેસ ના અસંખ્ય અગ્રણી ઓ કાર્યકરો અને પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા પણ ઉપસ્થિત રહેનાર છે સન્માન સમારોહ દરમ્યાન તમામ ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ભોજન પ્રસાદ સાથે લેશે તેમ લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા ની યાદી માં જણાવ્યું હતું
લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સરપંચ સદસ્ય નો સન્માન સમારોહ શનિવારે યોજાશે



















Recent Comments