અમરેલી

દામનગર મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ સેમિનાર મહિલા પુસ્તકાલય ખાતે યોજાયો

દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગુજરાત સરકાર પ્રયોજિત અને ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થા અમદાવાદ ના સયુંકત ઉપક્રમે મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ સેમિનાર નું દીપ પ્રાગટય પાલિકા પ્રમુખ ચાંદનિબેન નારોલા એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુ ના હસ્તે કરી સેમિનાર માં ગૌરાંગભાઈ મેળકીયા એ મહિલા ઉધોગ સાહસિકતા અને માર્ગદર્શન આપ્યું હતું અનેક સફળ ઉદ્યોગપતિ મહિલા ની ટૂંકી વિડીયો ફિલ્મ દર્શાવી હતી એક મહિલા ધારે તો શું ન કરી શકે નિંન્મ સ્તરે મામુલી રકમ થી શરૂ કરી અબજો ના ટર્ન ઓવર કરતા સક્સેસ ફૂલ મહિલા ઉદ્યોગપતિ વિશે સુંદર ઉદરણો સાથે સેમિનાર યોજાયો હતો પુસ્તકાલય દ્વારા યોજાતી સીવણ મહેંદી બ્યુટીપાર્લર નિબંધ સહિત ની વિવિધ સ્પર્ધા માં ભાગ લીધેલ હોય તેવી તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર વિતરણ કૃપાલીબેન ચુડાસમા બંસરીબેન રાઠોડ મીનાબેન મકવાણા હિનાબેન ડેરૈયા દીપાલીબેન મકવાણા ગણેશભાઈ નારોલા એડવોકેટ ઇતેશભાઈ મહેતા સહિત ના વરદહસ્તે વિતરણ કરાયા હતા 

Follow Me:

Related Posts