અમરેલી

ડેડાણ સેવા સહકારી મંડળી ના 21/22 વર્ષ ના નફા માંથી 570 સભાસદો બોનસ આપવામાં આવ્યું

શ્રી ડેડાણ સેવા સહકારી મંડળી દ્વારા વર્ષના 21/22 ના નફા માંથી 570 સભાસદોને બોનસ માં ટ્રોલી બેગ તથા બ્લૅન્કેટ આપતાં પ્રમુખ શ્રી કપોળ વણિક વસન્તંરાય દ્વારકાદાસ દોશી. મંત્રી શ્રી પ્રભાશંકાર ભાઈ જાની. તથા મંડળી સ્ટાફ દ્વારા તમામ સભાસદો ને આપવામાં આવ્યા

Related Posts