સૌરાષ્ટ - કચ્છ

પરિવાર લગ્નપ્રસંગમાં જઈ રહ્યો’તો ત્યારે થયો અકસ્માત વેરાવળ – સુત્રાપાડા રોડ ઉપર STએ કારને હડફેટે લેતા ઈજા વેરાવળ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પરિવાર લગ્નપ્રસંગમાં જઈ રહ્યો’તો ત્યારે થયો અકસ્માત વેરાવળ – સુત્રાપાડા રોડ ઉપર STએ કારને હડફેટે લેતા ઈજા વેરાવળ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પરિવાર લગ્નપ્રસંગમાં જઈ રહ્યો’તો ત્યારે થયો અકસ્માત વેરાવળ – સુત્રાપાડા રોડ ઉપર STએ કારને હડફેટે લેતા ઈજા વેરાવળ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધારી વેરાવળ- સુત્રાપાડા રોડ પર એસટીનાં ચાલકે કારને હડફેટે લેતા કાર ચાલક સહિતને ઈજા પહોંચી હતી. બનાવ અંગે એસટીના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.   આ બનાવ અંગેની પોલીસ   માંથી મળતી વિગત મુજબ વેરાવળનાં ઉમરાળા ગામે રહેતા જયવિરસિંહ જેસીંગભાઈ મોરી તેના માતા-પિતા સાથે કારમાં સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યાં હતા. દરમિયાન વેરાવળ- સુત્રાપાડા રોડ પર વાયરલેસ સ્ટેશન નજીક એસટીનાં ચાલકે બેફીકરાઈથી ચલાવી કારને હડફેટે   લીધી હતી. અને કારમાં સવાર જયવિરસિંહ, પિતા જેસીંગભાઈ સહિતનાને ઈજા પહોંચી હતી. જો કે, બનાવ બાદ એસટી ચાલક નાસી છૂટતા જયવિરસિંહે તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ એએસઆઈ જીતુભાઈ ગોહિલ ચલાવી રહ્યાં છે.

Related Posts