લાઠી બાબરા ના ધારાસભ્ય ની પહેલ વિધાનસભા સત્ર શરૂ થનાર હોય લોકશાહી માં લોકો ના પ્રશ્નો અંગે જાહેર અનુરોધ કર્યો હતો ગુજરાત વિધાનસભા સચિવાલય અધિસૂચના ગાંધીનગર તા ૨૯ મી જાન્યુઆરી , ૨૦૨૨ ભારતનું સંવિધાન ક્રમાંકઃ- વસ / ૧૦૯૧ વિ -૧૨ ( ૧૦ ) ૮૬૮ ગુજરાત વિધાનસભાને સત્ર માટે આહવાન કરતો ગુજરાતના મહામાહિમ રાજયપાલ શ્રીનો તા ૨૯ મી જાન્યુઆરી ૨૦૨૨ નો હુકમ સામાન્ય માહિતી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે.ભારતના સંવિધાનના અનુચ્છેદ ૧૭૪ ના ખંડ ( ૧ ) થી મળેલી સત્તાની રુએ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલ આથી બુધવાર તા .૨ જી માર્ચ ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે ગાંધીનગરમા આવેલા વિધાન સભા ગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર માટે આહવાન કર્યું તે સંદર્ભ માં ધારાસભ્ય ઠુંમરે જાહેર જનતા જોગ અનુરોધ કર્યો હતો
ધારાસભ્ય ઠુંમર ની પહેલ ગુજરાત વિધાનસભા સત્ર પૂર્વે મહામાહિમ ના સમજ સંદર્ભ થી સત્ર માં પ્રશ્ન મોકલવા જાગૃત ધારાસભ્ય ઠુંમર નો અનુરોધ

Recent Comments