ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા નિયમિત જમી લેવું જોઈએ જો કે, નિયમિત જમવાને લઈને દરેકે આગ્રહ રાખવો જોઈએ પરંતુ મધુપ્રમેહ ના દર્દીઓએ આ ખાસ કાળજી લેવી જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને ગ્લુકોઝ લેવલ જળવાઈ રહે માટે રાત્રે એટલે કે સાંજે વાળુ કરવાનું નિયમિત રાખવું જોઈએ. સવારમાં નાસ્તાનો સમય ક્યારેય ન ભૂલવો જોઈએ. કેમ કે, સવારમાં ડાયાબિટીસના દર્દીઓને નાસ્તો કરવો જરૂરી છે. ભૂખ્યા પેટે પણ સમસ્યા થઈ શકે છે. બપોર નું નિયમિત જમવું અને જો બોરના સમયે નિયમિત ક્યારેક ના જમી શકાય અને જો જમવામાં લેટ થવાય અને અનિયમિતતા હોય તો રાત્રે જમવાનું લેટ ના જ કરવું જોઈએ.
કેમ તે થાય તો હાયપોગ્લેસિયા જોખમ વધી જાય છે. જેનાથી ગ્લુકોઝ લેવલ ઘટી જાય છે. મોટાભાગના ડાયાબિટીસના પેશન્ટ ને આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
Recent Comments