ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ દ્વારા પ્રયોગશીલ કર્મવીર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું વિશિષ્ટ બહુમાન કરાયું

ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ટ નાગરિક પ્રયોગ શીલ કર્મવીર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની અનેક વિધ સેવા થી તાજેતર માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત જળક્રાંતિ ના પ્રણેતા નું વિશિષ્ટ અભિવાદન કરતા માનવ સેવા ટ્રસ્ટ ની  સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના મેનેનિગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબે સવજીભાઈ ધોળકિયા નું વિશિષ્ટ બહુમાન કરી દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા આરોગ્ય પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું અને રાષ્ટ્રીય ગૌરવ પૂર્ણ સન્માન બદલ શુભેચ્છા પાઠવી હતી

Related Posts