વાળ બહુ પાતળા થઇ ગયા છે? તો દરરોજ માત્ર આટલી મિનિટ નખ ઘસો, સાથે સ્કિન પણ સોફ્ટ થશે
શું તમને ખ્યાલ છે નખ ઘસવાથી થતા આ ફાયદા? અનેક લોકોને નખ ઘસવાની આદત હોય છે. નખ ઘસવાથી સ્કિન અને હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. એમાં પણ વાળને તો અનેક ઘણું ફાયદો થાય છે. જો તમારા નખ મોટા હોય અને તમે નખ ઘસો છો તો એનાથી તમને કોઇ ફાયદો થતો હતો નથી. આ માટે જરૂરી છે કે તમારા નખ નાના હોય. કારણકે નાના નખ હોવાથી ઘર્ષણ સારું થાય છે.
જો તમને વાળને લઇને અનેક સમસ્યાઓ હોય તો તમે પણ દરરોજ 10 મિનિટ નખ ઘસો. 10 મિનિટ નખ ઘસવાથી તમને ફાયદો જ ફાયદો થાય છે. અનેક લોકો નખ ઘસવાની પણ સલાહ આપતા હોય છે. જો કે આને બાલાયમ પણ કહેવામાં આવે છે. તો જાણી લો તમે પણ નખ ઘસવાથી શું થાય છે ફાયદાઓ.
- જો તમને ટાલ પડી છે તો તમારે દરરોજ 10 મિનિટ નખ ઘસવા જોઇએ.
- જો તમે નિયમિત નખ ઘસો છો તો ટાલ પડતી નથી, સાથે વાળને લગતી અનેક સમસ્યાઓ જેમકે વાળ ખરવા, વાળમાં ખોડો થવો, વાળ પાતળા થવા જેવી અનેક સમસ્યાઓમાંથી તમે બચી શકો છો.
- નખ ઘસવાથી બ્લડ સર્કુલેશન સારું રહે છે. બ્લડ સર્કુલેશન સારું થવાને કારણે તમારો ફેસ ગ્લો કરે છે અને સાથે-સાથે ચહેરા પરના ખીલ પણ દૂર થાય છે.
- તમારા વાળ પાતળા થઇ ગયા છે તો તમારે અચુક 10 મિનિટ સુધી નખ ઘસવા જોઇએ. દરરોજ 10 મિનિટ સુધી નખ ઘસવાથી વાળનો ગ્રોથ સારો થાય છે અને સાથે વાળ કાળા પણ થાય છે.
- ચર્મરોગથી પીડીત અનેક લોકોએ રોજની 10 મિનિટ નખ ઘસવા પાછળ આપવી જોઇએ. નખ ઘસવાથી ચર્મરોગમાં મુક્તિ મળે છે અને સ્કિન સારી રહે છે.
Recent Comments