fbpx
અમરેલી

યુક્રેન, રશિયા અને કેનેડામાં ફસાયેલા લોકોએ અમરેલી જિલ્લાની ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરવા જોગ

ડિઝાસ્ટર શાખાની હેલ્પલાઈન ૦૨૭૯૨-૨૩૦૭૩૫ અથવા ૧૦૭૭ પર સંપર્ક કરવો

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  જિલ્લાના યુક્રેન, રશિયા અને કેનેડામાં ફસાયેલા લોકોની માહિતી ડિઝાસ્ટર શાખાના નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ અથવા ૧૦૭૭ પર આપવા અનુરોધ કરવામાં આવે છે. આપના કોઈ સગા સંબંધી કે અન્ય વ્યક્તિઓ આ દેશોમાં ફસાયેલા જણાય તો તાત્કાલિક આ હેલ્પલાઈન નંબરો ઉપર વહીવટી તંત્રને જાણ કરવા ડિઝાસ્ટર શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts