અમરેલી

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના રાહબર માર્ગદર્શક અને R.S.S ના શ્રી ઇન્દ્રેશકુમારજી ના જન્મદીન ની ગૌશાળા માં ખોળ નાખી ઉજવણી કરતા ગુજરાત રાજ્ય M.R.M સહ સંયોજક ઇકબાલભાઈ ડેરેયા

દામનગર કુંભનાથ મંદિર ગૌશાળા ખાતે ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સંયોજક ઇકબાલભાઈ ડેરેયા સહિત ના અગ્રણી ઓ દ્વારા અબોલ જીવો ને ખોળ નાખી ને રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધ ના અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના રાહબર માર્ગદર્શક શ્રી ઇન્દ્રેશકુમારજી ના જન્મ દિવસ ની ઉજવાણી કરાય ગુજરાત ના સહ સંયોજક ઈકબાલભાઈ ડેરૈયા હારૂનભાઈ ફ્રૂટવાળા બાવદિન ચુડાસમા છોટુભાઈ મોટાણી સહિત ના ઓ એ કુંભનાથ ગૌશાળા માં ગાયો ને કપાસીયા ખોળ નુ દાણ નાખી ને શ્રી ઇન્દ્રેશકુમારજી ના જન્મ દિન ની ઉજવણી કરી હતી

Related Posts