રશિયાનો યુક્રેન વિરૂદ્ધ હવાઈ હુમલો: સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની સેનાને મોટું નુકસાન

ઘણા સમયથી યુક્રેન અને રશિયા ને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આજે રશિયાએ ખુલ્લેઆમ જંગનું એલાન કરી દીધો છે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેન વિરુદ્ધ રોકેટ હુમલો કર્યો છે રોકેડ હુમલાથી સૈન્ય કમાન્ડ પોસ્ટ પર ભારે નુકસાન થયું છે. રશિયા દ્વારા યુક્રેન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનાથી હુમલાથી કમાન્ડ પોસ્ટનો ખાત્મો બોલાવવામાં આવ્યો હોવાની વાતો સામે આવી રહી છે. યુક્રેન સરકારે હજુ સુધી આ જાનહાનિની અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. જોકે આ બંને દેશો વચ્ચે જો યુદ્ધ આગળ વધશે તો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
પુતિને જણાવ્યું છે કે યુક્રેન સેના હથિયાર છોડી દે હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી. હુમલામાં મોત થાય તો તબાહી માટે રસિયા જવાબદાર છે તેવું તેમણે જણાવ્યું હતું. સહયોગી નાયક જવાબ આપે તેવું અમેરિકાએ જણાવ્યું હતું.
યુક્રેનની રાજધાનીમાં ધમાકો કરવામાં આવ્યો યુક્રેન સામે યુદ્ધ પહેલાં ખુલ્લેઆમ રસિયા કરી દીધું છે આ વિવાદનો હલ વાતચીતથી પણ સોલ્વ થઈ શકે છે તેવું અન્ય દેશો જણાવી રહ્યા છે.
Recent Comments