અમરેલી

સાવરકુંડલા તાલુકા મોલડી થી ધાર અને લીલીયા તાલુકા નાં ખારા થી ભોરીંગડા રોડ નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત 

    આજ રોજ સાવરકુંડલા તાલુકાના મોલડી થી ધાર રોડ જે રોડ 6.5 કી. મી. જે  130 લાખ અને -લીલીયા તાલુકાના  ખારા થી કુતાણા થી ભોરીંગડા રોડ 7 કી. મી. 84 લાખની આ બન્ને ગ્રાન્ટ ધારાસભ્યને મળનાર રિસેફેસિંગની ગ્રાન્ટ માંથી તા.31/12/2020ના રોજ મંજુર કરાવ્યા હતા જેથી આ રોડ ચાલુ કરતા પહેલા ખાત મુહૂર્ત  ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત નાં હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવેલ હતું જેમાં  મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઈ બેરા,  હાર્દિકભાઈ કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, ભરતભાઈ ગીડા પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત અમરેલી તેમજ અશ્વિનભાઈ ધામેલીયા પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાવરકુંડલા ભૌતીક્ભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ સાવરકુંડલા-લીલીયા,  રમેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ વિઠલપુર વાળા,  રામકુભાઈ ખુમાણ, બાવચંદભાઈ વેકરીયા, શિવરાજભાઇ ખુમાણ મનુભાઈ લાઠિયા, ભરતભાઈ ખુમાણ, મોહનભાઈ સાવલિયા, ધીરુભાઈ સાવલિયા તેમજ ધાર પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ ખુમાણ, વિનુભાઈ ગુંદરણીયા સદસ્ય પંચાયત , તેમજ મોલડી ગામના તેમજ ધાર ગામના આગેવાનો તથા લીલીયા તાલુકા માં જગાભાઈ ડેથલિયા કાનાભાઈ વિરાભાઈ સરપંચ વાસુરભાઈ જીવનભાઈ ગરનિયા, નાથાભાઈ વિરાભાઈ બતાડા લાખામાંનભાઈ જેઠાભાઈ ગરણીયા, વિક્રમભાઈ બાબુભાઈ ગરણીયા, હાથીભાઈ દડુભાઈ ગરણીયા, ધનજીભાઈ મધુભાઈ પરમાર વગેરે ખારા અને ભોરીંગડા ગામના આગેવાનો તેમજ કાર્યકતા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, આમ સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં એકી સાથે બન્ને જગ્યાએ મોલડી થી ધાર તેમજ  ખારા થી ભોરીંગડા રોડ બનતા બંને ગામોના લોકોમાં હર્ષ ની લાગણી ફેલાઈ હતી.

Related Posts