અમરેલી

દામનગર કોમી એકતા ના હિમાયતી હજરત ચીથરીયા પીરબાપા નો ઉર્ષ મુબારક

દામનગર ના હિન્દૂ મુસ્લિમ એકતા અને આસ્થા નું પ્રતીક હાજરા હજુર જાગતું પીરાણું હજરત ચીથરીયા પીર બાપુ ના ઉર્સ મુબારક  દામનગર શહેરમાં આવતીકાલે તારીખતા.૧/૩/૨૨ ને મંગળવારના રોજ હઝરત ચિથરીંયા પીર નું ઉર્સ ની શાનદાર ઉજવણી કરવામાં આવશે દામનગર ભુરખિયા ફાટક પાસે થી મેથળી જવાના માર્ગે હજરત ચીથરીયા પીર સાહેબ ની દરગાહ આવેલી છે દામનગર નું જાગતું પીરાણું હજરત ચીથરીયા પીર નો ઉર્સ દર વરસ ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે મગરીબ ની નમાઝ બાદ રાત્રે ૭-૦૦ કલાકે આમ નિયાઝ પ્રસાદ તેમજ રાત્રિના ૧૦-૦૦  કલાકે મીલાદ શરીફ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો દરેક ભાઈ ઓએ હાજરી આપવા અનુરોધ 

Related Posts