અમરેલી

દેવળીયા મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા ની અધ્યક્ષતા માં વર્ષ ૨૦૦૨૨/૨૩ નું ૬૫ લાખ નું બજેટ મંજુર

અમરેલી ના દેવળીયા ગ્રામપંચાયત દ્વારા ૨૦૨૨ ૨૩ નુ અંદાજપત્ર સરપંચશ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયાના અધ્યક્ષ સ્થાને રૂા.૬૫,૨૦,૯૦૦/- પાંસઠ લાખ વીસ હજાર નવસો પુરાનું સર્વાનુમત બજેટ મંજુર કરવામાં આવ્યુ જેમા સફાઈ કામગીરી માટે ૨,૨૦,૦૦૦/- પીવાના પાણી વિતરણ વ્યવસ્થા માટે રૂ।. ૨,૯૫,૦૦૦/– જુના રેકર્ડને અધ્યતન કરવા રૂા. ૭૫,૦૦૦/- તેમજ કોમ્પુટર ઓપરેટર માટેની વ્યવસ્થા માટે ૫૦,૦૦૦/- તેમજ અલગ અલગ ગ્રાન્ટોના બાંધકામ કામો માટે ૪૫,૦૫,૦૦૦/ વિકાસ કામોનો અંદાજ આંકવામાં આવ્યો તેમજ ગૌચર સમિતિ રચના પણ કરવામાં આવી જેમા વિલેજ ગૌચર ડેવલપમેન્ટ સમિતિના સરકારશ્રીના પંચાયત ધારા કલમ ૯૨ મહેસુલ વિભાગના ગુજરાતના ઠરાવ ક્રમાંક જમન/૩૯૧૧/૩૧૯૪/ગ સચિવાલય ગાંધીનગર ના તા. ૧/૪/૨૦૧૫ ના મુજબ રચના કરવામાં આવી જેમા ભાવનાબેન નાથાલાલ સુખડીયા અધ્યક્ષ ધર્મીષ્ટાબેન ભાવેશભાઈ સોલડીયા ઉપાધ્યક્ષ જયેશભાઈ બાલુભાઈ ચકારાણી સભ્યો વિપુલભાઈ મધુભાઈ રાઠોડ  કંચનબેન હસમુખભાઈ માધડ હરેશભાઈ સાજણભાઈ માધડ સુરજબેન વનરાજભાઈ રાજપુત  નૌતાબેન દિલીપભાઈ વાડદરીયા હિતેષભાઈ દેવજીભાઈ માધડ  લાલજીભાઈ છગનભાઈ ગઢિયા  ડેરી રઘુભાઈ જહાભાઈ સુવાણ ડેરી/પશુપાલનઆચાર્યશ્રી દેવળીયા પ્રા.શાળા સભ્ય ડેરી/પશુપાલન
 

તલાટીક્રમ મંત્રીશ્રી દેવળીયા ગ્રા.સભ્ય સચિવશ્રી
તેમજ આગામી ગ્રામ સભા વધુ નામો સુચવે તે.તેમજ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ કામોના મંગાવેલ ભાવોની સમિક્ષા કરી સૌથી નીચા અને સારી કવોલેટીના બ્રાન્ડેડ મટીરીયલ માટે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા તેમજ ૧૫માં નાણાપંચના આયોજન વહિવટી પ્રક્રિયા દરખાસ્ત તેમજ કરાર વિગેરે કામગીરી હાથ ધરવા અને ચુકવણા કરવા સરપંચશ્રીને સતા આપવામાં આવી તેમજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ની દેખભાળ માટે સરકારશ્રીના ઠરાવ અન્ન નાગરિક પુરવઠા ગ્રા.બા. વિભાગના ઠરાવ ક્રમાંક પી.ડીએસ. /૧૧૨૦૨૧/GOI/૧૦૨ ૭ ૧૪ સરદાર ભવન પાંચમો માળ ગાંધીનગર સચિવાલય તા. ૩૦/૮/૨૦૧૨ મુજબ ગ્રામ્ય તકેદારી સમિતિ રચવા નિયમ મુજબ કાર્યવાહી થવા મામલતદારશ્રી ને જાણ કરી કાર્યવાહી ક૨વા સર્વાનુમતે નકકી કરવામાં આવ્યુ હતુ 

Related Posts