દામનગર ના પાડરશીંગા ગામે આવતા ભવિષ્ય નું લાલન પાલન અને આદર્શ નાગરિક તરીકે ઘડતર કરાય છે તેવી આંગણવાડી ની જોખમી છત નીચે પાંગરતું સ્નેહાળ શિશુત્વ સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ને ગુજરાત સરકાર બાળકો નામે કરોડો ની જોગવાઈ કરે છે પણ દિવા તળે જ અંધારું કેમ ? કોઈ પણ આંગણવાડી ઓને કમ્પાઉન્ડ હોલ રમતગમત ના સાધનો તો શું પણ પ્રાથમિક સુવિધા ઓ પણ મળી નથી રહી જ્યાં આવતા ભારત નું ભવિષ્ય ધડાય છે તે આંગણવાડી આસપાસ અનેક પ્રકાર ના ઉપદ્રવી ઝાડી ઝાંખરા ઓ બેસુમાર ગંદકી જીર્ણ અવસ્થા ના નંદ ઘરો માં બાલ કૃષ્ણો ને કેવો સદેશ મળશે ? મોટા ભાગ ની આંગણવાડી ઓમાં પ્રાથમિક સુવિધા લાઈટ પીવા ના પાણી નો અભાવ બાળ કેળવણી આસપાસ પારાવાર ગંદકી બિન જરૂરી ઉપદ્રવ કમ્પાઉન્ડ વગર ખઢેર હાલત માં સરકારી મેળાવડા માં કરોડો ના ખર્ચ કરાય છે ત્યારે બાળકો ને તેના હક્ક અધિકાર ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે
પાડરશીંગા આવતા ભારત ના ભવિષ્ય નું ઘડતર કરતા નંદધર જોખમી. સંકલિત મહિલા બાળ વિકાસ ના નામે કરોડો ની બજેટ જોગવાઈ બાળકો સુધી આવશે ?


















Recent Comments