અમરેલી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેદ બ્લડ બેંક નો તરવડા ગુરુકુલ ના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી ના વરદહસ્તે પ્રારંભ અમરેલી જિલ્લા માટે ડાયમંડ એશો ના લલિત ઠુંમર ની દુરંદેશી ખરારૂપે માનવ કલ્યાણ નીવડી રહી છે જિલ્લા માં વેદ બ્લડ બેંક ની સ્થાપના સમગ્ર જિલ્લા માં આશીર્વાદ રૂપ બનશે વેદ બ્લડ બેંક ના ઓપનિંગ માં પધારેલા તરવડા ગુરુકુળ ના સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી આયોજકો ને અંતર થી આશિષ પાઠવ્યા માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નામ જ પર્યાપ્ત ખરેખર માનવ કલ્યાણ નું ઉત્તમ કાર્ય કર્યું વેદ બ્લડ બેંક પ્રારંભ પ્રસંગે અમરેલી જિલ્લા ના સહકાર શિરોમણી ભામાશા દિલીપભાઈ સંઘાણી પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે રૈયાણી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અમરેલી માર્કેટયાર્ડ ના ચેરમેન પી પી સોજીત્રા સાહેબ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો ભરતભાઈ કાનાબાર સાહેબ અમરેલી ના નામાંકિત ડોક્ટર સાહેબ એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી સહિત ની વિશાળ ઉપસ્થિતિ માં આયોજકો ને શુભેચ્છા પાઠવતા અગ્રણી ઓ વેદ બ્લડ બેંક સમસ્ત માનવ સમાજ માટે કલ્યાણ કારી બનશે તેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે
અમરેલી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેદબ્લડ બેંક નો શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રિયદાસ ના વરદહસ્તે પ્રારંભ જિલ્લા ડાયમંડ એસો ના લલિત ઠુંમર ની દુરંદેશી ખરેખર માનવકલ્યાણ માટે આશીર્વાદ રૂપ

Recent Comments