દેવળીયા ગામે અમરેલી જિલ્લા લેઉવા પટેલ શેક્ષણિક સંસ્થા ની વિદ્યાર્થીની બહેનો ની સેલ્ફ ડિફેન્સ અને સ્વચ્છતા અભિયાન મુહિમ
અમરેલી ના દેવળીયા ગામે અમરેલી જીલ્લા લેઉઆ પટેલ શૈક્ષણીક સંકુલની વિદ્યાર્થીની બહેનો દ્વારા NSS કેમ્પ નું સાત દિવસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સસ્થા માં અભ્યાસ કરતી ૧૦૦ બહેનો એ ગામમાં ઘેર ઘેર પત્રિકા વહેંચી. શાળા. પંચાયત ઓફિસ.ગામની જાહેર બજારો.તેમજ બે અવેડા સાફ સફાઈ કરી ઉતકૃષઠ કામગીરી કરી રહી છે શેક્ષણિક સંકુલ મેનેજમેન્ટ નો આભાર વ્યક્ત કરતા ભાવબબેન નાથાલાલ સુખડિયા સરપંચ દેવળીયા ગ્રામ પંચાયત ટીમે આ વિદ્યાર્થી બહેનો ની સ્વચ્છતા અભિયાન અને સેલ્ફ ડિફેન્સ માટે જાગૃતિ પ્રેરક મુહિમ થી સમગ્ર ગામજનો માં ખુશી વ્યાપી ગઈ
Recent Comments