લાઠી દામનગર ના શહેરી અને ગ્રામ્ય ની મુલાકાતે અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ લાઠી તાલુકા મામલતદાર કચેરી દામનગર નગરપાલિકા ભટવદર ગ્રામ પંચાયત નારણગઢ ગ્રામ પંચાયત ની મુલાકાતે પધારેલ અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ સાથે વહીવટી તંત્ર લાઠી પ્રાંત કચેરી થી નાયબ કલેકટર સાહેબ ટાંક સાહેબ લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર નાયબ મામલતદાર એસ ડી ત્રિવેદી સહિત રેવન્યુ તલાટી પંચાયત તલાટી સહિત નું વહીવટી તંત્ર દામનગર ભટવદર ગ્રામ લાઠી રેવન્યુ કચેરી નારણગઢ ગ્રામ સહિત ની કચેરી ઓની મુલાકાતે પધાર્યા હતા દફતર તપાસ અને વહીવટી તંત્ર ની સેવા સમીક્ષા કરાય હતી
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સાહેબ ની લાઠી દામનગર શહેરી અને ભટવદર નારણગઢ ગ્રામ્ય માં વહીવટી તંત્ર ની સેવા સમીક્ષા



















Recent Comments