ભાવનગર

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના સૂત્રધારોની પસંદગી કરવામાં આવી.

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ /મહામંત્રી ની ચૂંટણી થતા મધુકર ઓઝા  પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.તેઓ સતત ત્રીજી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. જ્યારે મહામંત્રીની ચૂંટણી થતા મહુવાના ગજેન્દ્રસિંહ વાળાને 165 માંથી 103 મતો મળતા મહામંત્રી તરીકે વિજેતા જાહેર થયેલ. પ્રતિષ્ઠાભર્યા આ ચૂંટણીજંગ વિજેતા થયેલ પ્રમુખ/મહામંત્રીએ સૌને સાથે રાખીને આગામી ત્રણ વર્ષ સુધી શિક્ષકોના પ્રશ્નોનુ સુખદ નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહેવા ખાતરી આપી હતી.

Related Posts