વેરાવળ માં સમુહ જનોઈ ની ભવ્ય નગરયાત્રા યોજાશે
વેરાવળ શહેર માં લોહાણા મહાજન / યુવક મંડળ દ્વારા તા .૨ ના રોજ સમુહજનોઈ ની ભવ્ય નગરયાત્રા જોડાશે તેમાં ડી.જે સહીત મોટરકાર ના કાફલો શહેર ના રાજમાર્ગો ઉપર ફરશે .
વેરાવળ લોહાણા મહાજન / યુવક મંડળ દ્વારા તા .૩ ના રોજ ૧૧ બટુકોની સમુહજનોઈનું આયોજન કરાયેલ છે તેની પૂર્વ સંધ્યાએ તા.ર ના રોજ સાજે ૫ કલાકે ડી.જે અને મોટરકાર ના કાફલા સાથે ભવ્ય નગરયાત્રા યોજાશે લોહાણા મહાજન વાડી સટા બજાર થી શરૂ થશે તે ડાયમંડ ટોકીઝ , ગર્લ્સ સ્કુલ , મોટી શાક માર્કેટ નો ખુણો , મહાત્મા ગાંધી રોડ , સુભાષ રોડ , સ્વામીનારાયણ મંદિર , તપેશ્વર મંદિર રોડ , નાના શાક માર્કેટ , કોળી વાડા રોડ , ટાવર ચોક , લાઈબ્રેરી થઈ ને મહાજન વાડીએ પહોચશે આ નગરયાત્રા માં જ્ઞાતિજનો મોટરકાર અથવા મોટરસાઈકલ લઈને ઉપસ્થિત રહે તેવી એક યાદીમાં જણાવેલ છે .
Recent Comments