ગુજરાત

ગુજરાત આંગણવાડી ભરતી માં 8467 જગ્યાઓ માટે ભરતી બહાર આવી

*પોસ્ટનું નામ*
હાલ આ આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી હેલ્પરની 8467 જેટલી ભરતી બહાર આવી છે .

*ટૂંકી માહિતી*
આ ભરતીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાતે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની 8467 જગ્યાઓ બહાર આવી છે . જેમાં જે ઉમેદવારો WCD ગુજરાત આંગણવાડી ભરતી 2022 માં રસ ધરાવતા હોય તેઓ 22 માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 સુધી WCD ગુજરાત જોબ્સની સત્તાવાર વેબસાઇટ પર wcd.nic.in/gujarati પર અરજી મારી શકશે

*WCD ગુજરાત ખાલી જગ્યા સૂચના વિગતો*
*યોગ્યતા*
હાલ માં આ ભરતીમાં ઉમેદવારોએ માન્ય બોર્ડ ,યુનિવર્સિટી કે સંસ્થામાંથી 7મું/10મું વર્ગ અથવા સમકક્ષ પાસ હોવું નરૂરી છે .

*અગત્યની તારીખ*
હાલ માં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 22 માર્ચ 2022 રાખવામાં આવી છે . જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2022 રાખવામાં આવી છે .

*અરજી ફી*
આ ભરતીમાં અરજી ફ્રી ની જાહેરાત કરવામાં આવી નથી

*વય મર્યાદા*
આ ભરતીમાં ઓછામાં ઓછા 18 વર્ષની અને વધુમાં વધુ વય મર્યાદા 35 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે
*પસંદગી પ્રક્રિયા*
આ ભરતીમાં સૌપ્રથમ ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં થી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે

*કેવી રીતે અરજી કરવી*
આ ભરતી માં અરજી કરવાની રીત ઓનલાઈન રાખવામાં આવેલી છે .

Follow Me:

Related Posts