ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી માટે અહીં 1796 જગ્યાઓ ખાલી છે
હાલ માં ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ સારા ન્યૂઝ આવ્યા છે. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ઘણી જગ્યાઓ બહાર આવી છે . ત્યારે આ પદો માટે અરજીની પ્રક્રિયા 30મી માર્ચથી શરૂ થઈ છે.
આ ભરતી પ્રક્રિયા 17 દિવસ સુધી ચાલશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2022 છે. ત્યારે આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની અધિકૃત વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.
*ખાલી જગ્યાની વિગતો*
સંપૂર્ણ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર આવી છે.
*કુલ પોસ્ટ્સ *
આ ભરતીમાં 1796 ભરતી બહાર પાડી છે . *ગ્રામ સેવક* જયારે ગ્રામ સેવક માં 1571 જગ્યાઓ બહાર આવી છે .
*મુખ્ય સેવક*
જો કે મુખ્ય સેવકમાં 225 જગ્યાઓ બહાર આવી છે
*ઉંમર મર્યાદા અને અરજી ફી*
હાલ માં ગ્રામ સેવકના પદ માટે વય મર્યાદા 18 થી 36 વર્ષ છે . જો કે મુખ્ય સેવિકાના પદ માટે વય મર્યાદા 18 થી 38 વર્ષ છે.
*અરજી ફ્રી*
આ ભરતી માટે સામાન્ય શ્રેણી માટે અરજી ફી રૂ 100 છે
Recent Comments