દામનગર ના ધ્રુફણીયા ગામે સમસ્ત વનરા પરિવાર ના કુળદેવી શ્રી અંબે માતાજી મઢ ખાતે ભવ્ય પંચ દિવસીય મહામહોત્સવ યોજાશે ચેત્ર સુદ અગિયાર ના પાનવ દીને તા.૧૨/૪/૨૨ ને મંગળવાર ના શુભ દીને પઢીયાર ભુવા સ્થાપવા તા.૧૩/૪/૨૨ ને બુધવાર ચેત્ર સુદ ૧૨ દેવી અનુષ્ઠાન તા.૧૪/૪/૨૨ ચૈત્ર સુદ ૧૩ ગુરૂવાર નારાયણ બલી યજ્ઞ ૧૫/૪/૨૨ ચૈત્ર સુદ ૧૪ શુક્રવાર ૩૬ કુડી નવચંડી યજ્ઞ તા.૧૬/૪/૨૨ ચૈત્ર સુદ ૧૫ શનિવાર પૂનમના રોજ સવાર-સાંજ માતાજીના નિવેદ સાથે બાળકોના કર બાળ મોવાળા છેડા-છેડી છોડવા તથા કોઈને માતાજીની માનતા હોય તો તેની વિધિ આ માટે નામ લખાવવા મોબાઈલ નંબર ૯૦૯૯૮૬૨૪૦૯ બીપીનભાઈ વનરા નો સંપર્ક કરવા અનુરોધ આ શુભ પ્રસંગે સૌને કુટુંબ સહ પરિવાર તથા તેમજ પરિવાર ની પરણિત બહેન દીકરી સર્વે ને સાથે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવતા આયોજકો નારાયણ બલી યજ્ઞ માટે સાતકે બેસવા માટે પાંચ પાટલા રાખવામાં આવેલ આ પ્રસંગમાં ભાગ લેવા માટે ફક્ત ખર્ચ પૂરતા જેવી રકમ રાખવામાં આવી છે સમગ્ર વનરા પરિવાર લાભ લઇ નવચંડી યજ્ઞ માટે તા.૧૫/૪/૨૨ ચૈત્ર સુદ ૧૪ શુક્રવાર ૩૬ નવદંપતીને સાતકે બેસવા પાટલા ફાળવવામાં આવશે આ પૈકી ૭ પાટલા બુક થઈ ગયા છે હવે બાકી રહેતા ૨૯ પાટલા માટે સૌને પોસાય તેવી રકમ થી રાખવામાં આવેલ છે આ ઉપરાંત કોઈને પણ સ્વેચ્છિક વધુ રકમ આપવી હોય તો તે આવકાર્ય છે નારાયણ બલી યજ્ઞ તથા નવચંડી યજ્ઞ માટે સાતકે બેસવા એડવાન્સ માં નામ લખાવવા વહેલા તે પહેલા ના ધોરણે ફોન નંબર ૯૯૩૦૦૯૩૭૨૩ સંપર્ક કરવા તથા જગદીશભાઈ વડેરા ને જાણ કરવી આ પ્રસંગ સૌનો સહિયારો છે તેમાં સૌ તન મન ધન દરેક રીતે સહભાગી થઈ સંપૂર્ણ પ્રસંગ દીપી ઉઠે તેવા ઉદેશે સમસ્ત વનરા પરિવાર ને પધારવા આમંત્રણ પાઠવતા આયોજકો સંપૂર્ણ પ્રસંગ દરમિયાન રહેવા જમવાની સારી રીતે સગવડ થઈ શકે માટે વનરા પરિવાર માંથી કેટલી વ્યક્તિ આવશે તે ફોન કરી અગાઉથી લખાવી દેવા અનુરોધ કરાયો છે સંપર્ક ૯૮૨૪૯૭૪૨૩૦ નાનજીભાઈ વનરા ૯૭૨૩૨૮૬૦૫૫ રાજુભાઈ વનરા
દામનગર ના ધ્રુફણીયા ખાતે સમસ્ત વનરા પરિવાર ના કુળદેવી શ્રી અંબે માતાજી સાનિધ્ય માં પંચ દિવસીય મહામહોત્સવ દેવી અનુષ્ઠાન નવચંડી મહાયજ્ઞ યોજાશે

Recent Comments