fbpx
બોલિવૂડ

અમિત ત્રિવેદીએ શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર મળ્યો છે

સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવનારા અમિત ત્રિવેદીને નાનપણથી જ સંગીતમાં રસ હતો. કોલેજ પહોંચતા સુધીમાં તે ‘ઓમ’ નામના બેન્ડ સાથે જાેડાઈ ગયો. અમિતે ઘણા શો કર્યા અને ઘણી મોટી કંપનીઓ માટે જિંગલ્સ પણ બનાવી. અમિતના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને ફિલ્મ ‘આમિર’માં સંગીત આપવાની તક મળી. ૨૦૦૮માં ‘આમિર’ પછી તેને ૨૦૦૯માં અનુરાગ કશ્યપની ‘દેવ ડી’માં કામ મળ્યું. આ બે ફિલ્મોએ અમિતને ઘણી બધી ખ્યાતિ અને સંપત્તિ આપી. દેવ ડીએ પ્રખ્યાત ગીત ‘ઈમોશનલ અત્યાચાર’ કમ્પોઝ કરીને ધૂમ મચાવી હતી.

અમિતે આ ફિલ્મના ગીતો પણ લખ્યા હતા. આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો. આ પછી અમિત ત્રિવેદી પાસે ઓફર જ ઓફર હતી. પરંતુ આ દરમિયાન અમિત પર ચોરીનો આરોપ લાગ્યો હતો. વાસ્તવમાં, જ્યારે અમિતે ફિલ્મ ‘લૂટેરા’ની થીમ બનાવી ત્યારે તેના પર બ્રિટિશ મ્યુઝિક ડાયરેક્ટર રશેલ પોટમેનના ગીતોની નકલ કરવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે અમિતને સોશિયલ મીડિયા પર ઘણી સારી અને ખરાબ વાતો સાંભળવા મળી તો તે ગભરાઈ ગયો. અમિતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘યુટ્યુબ પર થીમ રિલીઝ કર્યા પછી લોકોની પ્રતિક્રિયાથી હંા ખૂબ જ હચમચી ગયો હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, રશેલના ગીત ‘વન ડે’ની શરૂઆત અલગ છે પરંતુ જ્યારે સામાન્ય માણસ સાંભળશે ત્યારે તેને એવું જ લાગશે. મારા પરના આરોપની સ્પષ્ટતા કરવા માટે, મેં રશેલને ફોન કર્યો અને એક ઈમેલ પણ મોકલ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અને મામલો બંધ થઈ ગયો.

અમિત ત્રિવેદીને ફિલ્મ ‘ઉડાન’, ‘ક્વીન’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ સિવાય અમિતે ‘ડિયર ઝિંદગી’, ‘કેદારનાથ’, ‘કાઈ પો છે’, ઈશ્કઝાદે, ઈંગ્લિશ વિગ્લીશ, નો વન કિલ્ડ જેસિકા જેવી પ્રખ્યાત ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિતની પત્નીનું નામ કૃતિ ત્રિવેદી છે. અમિત ત્રિવેદીનું ‘મોતી વેરાણા ચોકમાં’ ગીત ગુજરાતી લોકો માટે હિટ સોન્ગ રહ્યું છે. આ ગીત ૨૦૨૦માં રિલીઝ થયું હતું. અમિત ત્રિવેદી અને ઓસ્માન મીરે આ ગીતને સૂર આપ્યા છે. ન્છછય્દ્ગૈં-ફિલ્મ પ્રેમ પ્રકરણનું અમિત ત્રિવેદીનું ગીત છે. લગનીને ઈશાની દવે સાથે ગાયું છે. આ ગીતને યુટ્યુબ પર ૩ મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. ય્રટ્ઠહૈ ર્ઝ્ર્રઙ્મ ઝ્રર્રિૈ-ફિલ્મ રશ્મિ રોકેટ (૨૦૨૧)ની છે. આ ગીત અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે અને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. ગીતોમાં તાપસી પન્નુ છે અને યુટ્યુબ પર ૧૪ મિલિયનથી વધુ વ્યુઝ છે. છ્‌છદ્ભ ય્છરૂછ– ગીત ફિલ્મ બધાઈ દો (૨૦૨૨)નું છે. રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરને દર્શાવતું આ ગીત યુવાનોમાં પસંદગીનું બની ગયું હતું. આ વીડિયોને યુટ્યુબ પર ૧૫ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.અમિત ત્રિવેદી ભારતીય સંગીત નિર્દેશક, ગાયક તેમજ ગીતના લેખક છે. ૮ એપ્રિલ ૧૯૭૯ના રોજ મુંબઈમાં જન્મેલા અમિતે હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ફિલ્મો ઉપરાંત, અમિતે એડ ફિલ્મો, આલ્બમ્સ અને ટીવી શોની દુનિયામાં પણ હસ્તક્ષેપ કર્યો છે. તેમના શાનદાર સંગીતને કારણે, અમિતને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે.

Follow Me:

Related Posts