પાંચતલાવડા ખારાવાળા બાપુ ના વ્યાસાસને ચાલતી ભાગવત કથા માં વ્યાસપીઠ થી ધારાસભ્ય ઠુંમર ને આશિષ પાઠવતા વક્તા
લાઠી ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર લીલીયા તાલુકાના પાંચ તલાવડા ચોકડી ઉપર ચાલતી ભાગવત સપ્તાહ ભાગ લીધો ખાચર ખુમાણ અને પોલરા પરિવાર તેમજ ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત અને સનમાન કર્યું કથાકાર ખરાવાળા બાપુ એ સન્માન કરી ધારાસભ્ય તરીકે કરેલી કામગીરીને કામની પ્રશંસા કરી ધારાસભ્ય તરીકે આ વિસ્તારની તમે જે કામગીરી કરી છે વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું છું અને તમે જે ધારાસભ્ય લોકો માટે ચિંતા કરો છો તેમાં ભગવાન શિવ હજુ પણ વધારે તાકાત અને શક્તિ આપે તેવા આશીર્વાદ આપી શિવ ભગવાનના આશીર્વાદથી શાલ ઓઢાડી સન્માનિત કર્યા
Recent Comments