fbpx
ભાવનગર

સ્વાતંત્ર સેનાની જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો ભટ્ટ ની સ્મૃતિમાં તારીખ ૧૭ એપ્રિલે પત્રકાર નાસીરાબેન શર્મા નું વક્તવ્ય શિશુવિહાર પ્રાંગણમાં સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે

ભાવનગર જાણીતા હિન્દી સાહિત્યકાર પત્રકાર શ્રી નાસીર આ બેન શર્મા નું વક્તવ્યસ્વાતંત્ર સેનાની  તથા જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો ભટ્ટ ની સ્મૃતિમાં તારીખ ૧૭ એપ્રિલે શિશુવિહાર પ્રાંગણમાં  સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે..વિશ્વ ગ્રામ તથા સમન્વય સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગાંધીવાદી વિચારક શ્રી નાસીરા બેન શર્મા “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયની સૌરવ “વિષયે પોતાના વિચારો રજૂ કરશે હનુમાન જયંતીએ ચિત્રકૂટ ધામ માં સદભાવના એવોર્ડ થી સન્માનિત શ્રી નાસીરાબેન રવિવારે સવારે ૧૦-૦૦ વાગ્યે શહેરના જાગ્રત શિક્ષકો તેમજ ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકોને પોતાના પત્રકારત્વના વિશાળ અનુભવને સનજોઈને દેશના વિકાસ માટે અનિવાર્ય ..સાંપ્રદાયિક સૌહાર્દ વિષયે  મનનીય વિચારો રજૂ કરશે….વર્ષ ૨૦૨૨ થી પ્રારંભ થયેલ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ  શિક્ષણ વ્યાખ્યાન માળાના સતત ૨૦ માં વર્ષે યોજાતા કાર્યક્રમમાં પધારવા.. તથા લોકશાહી પ્રક્રિયા  ને મજબૂત કરવાના પ્રયત્નને વધુ વ્યાપક બનાવવા નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે

Follow Me:

Related Posts