અમરેલી

સાવરકુંડલા શહેરમાં પરમ પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

પરમ પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની આજરોજ પુણ્યતિથિ હોય તે નિમિત્તે સાવરકુંડલા શહેરમાં ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ડી.જે. સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ શોભાયાત્રામાં બાળકો, યુવાનો તથા વડીલો તેમજ બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા

Follow Me:

Related Posts