અમરેલી માં શીતલ રોડ ઉપર આવેલ તાત્કાલિક હનુમાન મંદિર ના સાનિધ્યમાં મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મહાદેવના મંદિરની આરતી શરૂ થાય એટલે એક શ્વાન પણ શંખ ના રૂપમાં રોવાનું શું કરે છે તો આ મંદિરમાં રોજે આરતીના સમયે શ્વાન કાયમીક માટે આ રીતની પહેલ કરતું જોવા મળે છે અને બીજું ત્યાંના પૂજારી દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે માટે શ્વાન માટે રોટલા ની જોળી ફેરવવામાં આવે છે કિડીયારૂ પૂરવા માં આવે છે ગાય માટે ઘાસ ચારો નાખવામાં આવે છે
અને દર મહિનાની પૂનમે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે અને શનિવારે મંગળવારે જલારામ બાપા ની કઢી ખીચડી નો પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે અને કોઇપણ યાત્રાળુઓ માટેરેવા જમવા માટે પણ સુવિધા આપવામાં આવે છે. આ બધી સેવાઓ અવિરત માટે ચાલુ રાખવામાં આવે છે અને હનુમાન જયંતીના દિવસે પણ ધામધૂમથી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે દરેક પ્રકારની સેવાઓ નું કાયમીક માટે અવિરત સેવાવો કરવામાં આવે છે. લોકો પણ સેવાનો લાભ લેય છે
અમરેલી માં ચીતલ રોડ ઉપર આવેલ તાત્કાલિક હનુમાન મંદિર ના સાનિધ્યમાં મહાદેવનું મંદિર આવેલું છે



















Recent Comments