દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓને વિદાયમાન
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠ ના વિદ્યાર્થી વિદાયમાન સમારોહ યોજાયો દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થી ઓને શાળા પરિવાર દ્વારા સન્માન સાથે વિદાય અપાય આચાર્ય ડી કે રાવળ સાહેબ વિશાલભાઈ ગાબાણી લલિતાબેન સોનલબેન સ્નેહલબેન તેમજ પ્રધાનમંત્રી પોષણ ના વિનુભાઈ જયપાલ સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિદ્યાર્થી ઓને લાડુ અને ફરસાણ નો અલ્પહાર કરાવી વિદાય અપાય હતી
Recent Comments