ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન લાઠી ના કેરિયા થી અમરેલી જિલ્લા પંચાયત સિંચાઇ કાર્યપાલક કારયાણી અને જાદવ સાહેબ ના વરદહસ્તે પ્રારંભ
લાઠી ના તાલુકા ના કેરિયા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન સુરત દ્વારા જળસંગ્રહ શક્તિ માટે સુજલામ સુફલામ જળસંચય અભિયાન નો અમરેલી પંચાયત સિંચાઇ વિભાગ અમરેલી કાર્યપાલક શ્રી કારયાણી સાહેબ અને શ્રી જાદવ સાહેબ ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો અમરેલી જિલ્લા પંચાયત નાની સિંચાઈ ના ઈજનેર સહિત કેરિયા ગામ ના સરપંચ ઉપ સરપંચ સહિત સ્થાનિક અગ્રણી ની વિશાળ ઉપસ્થિતિ માં ધોળકિયા ફાઉન્ડેશન સુરત ના સહયોગ થી યાંત્રિક સાધનો સાથે પ્રારંભ ખેડૂતો ને જોઈ એ એટલી માટી ઉપાડવા ની છૂટ સરકાર નો સરાહનીય નિર્ણય જળ સંગ્રહ શક્તિ વધે સાથે ફળદ્રુપ માટી પુરાણ થી ખેડૂતો ને લાભ થશે અમરેલી જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત સિંચાઇ વિભાગ અને ધોળકિયા ફાઉન્ડેશન, સુરત સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત કામ શરૂ થતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારો માં ખુશી વ્યાપી હતી ગુજરાત સરકારશ્રી ડીમિલ્ટીંગ ઓફ કેરીયા સુજલામ સુફલામ જળઅભિયાન-૨૦૨૨ અન્વયે ચેકડેમ ઊંડા ઉતારવા ના કામનો પ્રારંભ ચેકડેમ ડીસીલ્ડીંગના હાથ ધરવાના ધરવા માં આવ્યો
Recent Comments