fbpx
અમરેલી

ઠાંસા અને ભટવદર ખાતે અતિ દુલભ પુષ્પ કૈલાસપતિ નું વૃક્ષારોપણ પ્રકૃતિ માં ઈશ્વર નું અસ્તિત્વ તેરા તુઝકો અર્પણ

દામનગર ના ઠાંસા અને ભટવદર ખાતે કૈલાસ પતિ વૃક્ષ નું રોપણ ઠાંસા મહાદેવ મંદિર તેમજ ખોડિયાર મંદિર આશ્રમ ભટવદર પાંચ કૈલાશ પતિ વૃક્ષરોપતા રાજુભાઈ નવાપરા ઈશ્વરે આપેલ અપાર સૌંદર્ય અને અસ્તિવત થી શ્વાસ નુ રુણ ચુકવવી પ્રકૃતિ માં ઈશ્વર નું અસ્તિત્વ છે તેવા ઉમદા વિચારો સાથે તેરા તુઝકો અર્પણ ની ભાવના ધરાવતા યુવાન રાજુભાઈ નવાપરા ના વરદહસ્તે અતિ દુર્લભ પુષ્પ શિવલોગ કૈલાસ પતિ નું રોપણ કરાયું આવનાર પેઢીઓ ને નીરોગી રહે વાતાવરણ સ્વર્ગીય બને આ વૃક્ષ ની આયુષ્ય ૫૦૦ વર્ષ  થી પણ વધારે છે  ૨-૫૦ કી. મી સુધી ઓકસીજન આપી  વાતાવરણ શુધ્ધ રાખે છે

૧૨ વર્ષે તેમના પુષ્પ આવે છે આ પુષ્પ માં સાક્ષાત શેષનાગ હોય છે તેમજ શિવલીગ તેમજ પાચ પાંડવો ના પાસ પાંખડી આવે છે આ વૃક્ષ અતિ ઉત્તમ દુર્લભ છે જે આખા ગુજરાતમાં સૌથી ઓછા છે માત્ર ૫૧ જેવાજ છે સૃષ્ટિના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતુસર એક સુંદર પ્રયાસ કરી આ વૃક્ષ સુરત ની સામાજિક સંસ્થા ગ્રીન આર્મી દ્વરા ફ્રી આપવામા આવે છે એક વૃક્ષ વાવો અને એક મંદિર બનાવવા બરાબર છે તો દરેક ગામનાં શિવમંદિર તથા સ્કુલ માં જયા વાવ્યા પછી કપાવુ નહિ એવી જ જગ્યા એ રોપવુ એવી સમજ સાથે આ વૃક્ષારોપણ કરાય છે 

Follow Me:

Related Posts