ખાંભા ધારી હાઈવે પર ટેમ્પો પલટતા બેના મોત

ધારી ખાંભા હાઈવે ઉપર એક GJ 14×9337 નંબર નાં પેસેન્જર ભરેલાં ટેપા એ કોઈ કારણસર મારી પલ્ટી પલ્ટી ખાઈ જતાં બે વ્યક્તિઓ ના ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું તો અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારી ખાંભા ૧૦૮ ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો ધટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને ૧૦૮ નો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. તો ધારી ખાંભા હાઈવે થોડીવાર માટે બ્લોક થયો હતો.
Recent Comments