હવે તો શુદ્ધ પાણી,રસ્તા,સફાઈ કામ જેવા મુખ્ય પ્રશ્નોને વધુ ધ્યાન આપીને અગ્રતા આપવામાં આવે તો નાગરિકો ને થશે કે ભા.જ.પ.વાળા આરોગ્યલક્ષી સુવિધા આપવામાં મોડે – મોડે પણ સક્રિય થયા ખરા….બાકી બધું ચાલતું રહેવાનું…!!! દામનગર શહેરની જનતા બધું સહન કરી લ્યે છે એટલે એવું ન સમજી લેવું જોઈએ કે કોઈનામાં કાઈ નથી…!!! છેલ્લે મીડિયામાં પ્રસિદ્ધ થતાં સમાચારો થી અમોને કાઈ ફરક ન પડે…
શહેરીજનોને ઊંધા ચશ્મા પેરાવતી દામનગર નગરપાલિકાના સત્તાધીશો એ તારીખ અને જવાબદાર વ્યક્તિના નામ વગર પાણી વિતરણ બાબતે સર્કલે મુકેલ નોટીસ થી વાંચનારા સાપ – સીડીમાં હોય તેવો અનુભવ કરતાં હતાં…!!!

Recent Comments