દાહોદ ના છાબ તળાવ ખાતે ચામાચીડિયાના મોત નીપજયા દાહોદ નું મહત્તમ તાપમાન 44 ડિગ્રી થી વધુ પહોંચતા પક્ષીઓ ના મોત નિપજ્યું ઝાડો ની નીચે આશરે 100 જેટલાં ચામાચીડિયા મૃત હાલત માં મળી આવ્યા પંથક મા ચકચાર મચી જવા પામ્યો મે ના મધ્યે આકાશ માંથી અગ્નગોલા વરસતા પશુ પક્ષીઓ ની હાલત કફોડી બની ગરમી ના કારણે ચામાચીડિયા ના મોત ના પગલે દાહોદ ના પ્રકૃતિ પ્રેમીઓ માં નિરાશા
હાલ આજ ની વાત કરી એ તો દાહોદ જિલ્લા માં 44 ડિગ્રી થી પણ વધુ નુ તાપમાન હતું જેવા તાપમાન માં લોકો બહાર નીકળવા નહીં માગતા એવામાં એક જ ચર્ચામાં જે પામે એવી ઘટના સામે આવી છે જોવાઈ રહ્યું છે કે ૪૪ ડિગ્રી તાપમાનમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગર ના છાપ તળાવ વિસ્તારમાં પક્ષીઓના મોત નિપજવા ની ઘટના સામે આવી છે ૪૪ ડિગ્રી તાપમાનમાં પક્ષીઓના મોત નિપજ્યા ચામાચીડિયા નું ટોળું ગરમીના કારણે મોત નિપજ્યા હોવાનું બહાર આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે
દાહોદ દાહોદના છાબ તળાવ ખાતે ચામાચીડિયાના મોત દાહોદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી થી વધુ પહોંચતા પક્ષીઓના મોત ઝાડોની નીચે આશરે 100 જેટલાં ચામાચીડિયા મૃત હાલતમાં મળી આવ્યા

Recent Comments