અમદાવાદ ઇસનપુર ખાતે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ ના સહયોગી ક્લબો નવજયોત મહિલા વિકાસ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ પરીવાર દ્વારા ખુબ જ જરૂરિયાતમંદ પંદર દીકરીઓનાં કન્યાદાન સમૂહ લગ્ન તારીખ રવીવાર ૧૫/૦૫/૨૨. સમય સવારે ૧૦.૦૦ કલાકે સ્થળ મુખીની વાડી ઇસનપુર ખાતે યોજાઇ ગયા સમૂહલગ્નોત્સવ સમારોહ નું ઉદઘાટક લાયન જગદીશચંદ્ર અગ્રવાલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ૩૨૩૨ બી-૧ મુખ્ય મહેમાન મા શ્રી સુરેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી મણિનગર અતિથિ વિશેષ શ્રીમતી ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર અમદાવાદ મહાનગર વિશેષ ઉપસ્થિતિ લાયન આશાબહેન બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર નવરંગપુરા તથા ઇસનપુર વોર્ડના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહેલ શ્રીમતી હેતલ અમીન ચેમ્બર્સ ઓફ કોમર્સ (મહિલા પાંખ) તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દરેક કન્યાને કરિયાવર આપવામાં આવેલ સૌ લાયન્સ મિત્રોને ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ઉપરોક્ત સમૂહલગ્નના કોડીનેટર લાયન ગિરીશ પટેલ તથા શ્રીમતિ હેતલબેન અમિન ઉપસ્થિત રહ્યા હતાં
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ સહયોગી ક્લબો નવજયોત મહિલા વિકાસ ટ્રસ્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ પરીવાર ના સયુંકત ઉપક્રમે ૧૫ ગરીબ પરિવારો ની દીકરો નો સમુહ લગ્નોત્સવ સંપન્ન

Recent Comments