૧૧ મો ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સા ખેંચ (બહેનો) સ્પર્ધા યોજાઇ
૧૧ મો ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સા ખેંચ બહેનો સ્પર્ધા મોડેલ સ્કૂલ સીદસર ભાવનગર ખાતે તા.૧૫/૦૫/૨૦૨૨ થી તા.૧૭/૦૫/૨૦૨૨ દરમ્યાન યોજાઈ હતી. જેમાં અંડર ૧૭ બહેનો ૧૨૬, ઓપન એઈજ ૧૦૭, એબાવ ૪૦ ૪૫, એબાવ ૬૦ ૨૭ મળી કુલ ૩૦૫ ખેલાડીઓએ ભાગ લીધો અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં જવા માટે પોતાની મહેનત દાખવી હતી.
Recent Comments