ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા માં તા.૨૫/૫/૨૨ રોજ ૨૧૮૩ મી બેઠક યોજાઈ હતી.શ્રી જયેશભાઇ ભટ્ટ નું સંચાલન રહ્યું હતુ.”કવિ વિશેષ “ઉપક્રમ અંતર્ગત શ્રી સુનિલ ગોહિલ ‘માસ્તર’દ્વારા શ્રી વસાવદત્તા નાયક “દીવાની” વિશે તેમજ કવિનો પોતાનો ગઝલ સંગ્રહ” તમારો સહારો “વિશે વાત કરી હતી.કવિશ્રી સુનિલભાઈ ગોહિલ નું બુધસભાની પ્રણાલી પ્રમાણે સન્માન થયું હતું. ડો.નટુભાઈ પંડ્યા,શ્રી નિર્મલ ભાઈ ભટ્ટ,શ્રી જીતુભાઇ વાઢેર, શ્રી હિમલ ભાઈ પંડ્યા,,શ્રી ઇસ્માઇલભાઈ કુરેશી,,શ્રી ભરત વાળા, શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી,અજયભાઇ ઓઝા શ્રી સુનિલભાઈ પરમાર, શ્રીજીતુભાઇ વાઢેર, શ્રી ભરત વાઘેલા કાજલબા ગોહિલ,,શ્રીમહેશ્વરી બહેન મહેતા,શ્રી કૃપા બહેન ઓઝા,શ્રી જયંત ભાઈ હુંબલજી,દિવ્યરાજ, નીલ જોષી, અંજના બેન ગૌસ્વામી,સૌની સ્વરચના ની પ્રસ્તુતિ સાથે ,કવિ મિત્રો, વડીલોની હાજરી માં બુધસભા રસ પ્રચુર રહી હતી.
ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા માં તા.૨૫/૫/૨૨ ના રોજ ૨૧૮૩ મી બેઠક યોજાઈ હતી

Recent Comments