fbpx
અમરેલી

ચિતલ માં ૮૨ મો નેત્રયજ્ઞ સ્વ.સરલાબેન ત્રિવેદી ની સ્મૃતિમાં યોજાયો

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ ની સરસ્વતી વિદ્યામંદિર માં ૮૨ મો નેત્ર યજ્ઞ સ્વ.સરલાબેન ત્રિવેદી ની સ્મૃતિમાં યોજાયો સંત શ્રી રણછોડદાસ બાપુ  ટ્રસ્ટ ની આંખ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સ્વ.સરલાબેન ત્રિવેદીની સ્મૃતિમાં પરેશભાઈ ત્રિવેદી ના સહયોગ થી  ૮૨ મો નેત્રયજ્ઞ મોનપુર ના અગ્રણી મેરામ ભાઈ ડેર ના અધ્યક્ષતા માં  યોજાયો ગયો જેનું ઉદઘાટન હદા બાપા ની જગ્યા ન મહંત પ્રભુદાસબાપુ અને અમરેલી શહેર યુવા ભાજપ ના પ્રમુખ અર્જુભાઈ દવે ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે ખોડધામના મનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળ ના પ્રમુખ  સુખદેવસિહ સરવૈયા, પરેશભાઈ મહેતા, લાભુભાઈ ચિત્રોડા, જયેતિભાઈ દેસાઈ વેપારી અગ્રણી અશોકભાઈ મોદી, દકુ મહારાજ, વગેરે ખાસ હાજરી આપી હતીકેમ્પ ને સફળ બનાવવા માં સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા,છગનભાઈ,ખોડાભાઇ ધંધુકિયા, જીતુભાઈ વાઘેલા,રાજુભાઈ ધાનાણી, દિનેશભાઈ મેસિયા, વલભભાઇ પાથર, પ્રવીણભાઈ ચોહાણ, વિઠલભાઈ કથીરીયા,વગેરે  જેહમત ઉઠાવેલકાર્યક્રમ નું સંચાલન ડો. ધ્રુવ મહેતાએ આભાર વિધિ બિપીનભાઈ દવે કરેલ

Follow Me:

Related Posts