સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના હાલ સુરત મનસુખભાઈ કાસોદરિયા નું પ્રેરણાત્મક પરમાર્થ સામાન્ય ખેડૂત પરિવાર ના મનસુખભાઈ મન થી ખૂબ ઉદાર છે તેમના સ્વર્ગીય પિતાશ્રી સ્વ ડાયાભાઈ ધરમશીભાઈ કાસોદરીયા ની ૧૪ મી પુણ્યતિથિ ની અનોખી ઉજવણી કરી સુરત સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત અતિ ગંભીર ૪૦૦ થી સંપૂર્ણ મનોદિવ્યાંગ પ્રભુજી જ્યાં આશરો લઈ રહ્યા છે તેવી સંસ્થા માં તા.૩૦.૫/૨૨ ના રોજ બપોરનુ ભોજન કરાવીને એક ખરા અર્થમાં આજ ભગવાન છે તેવું આસ્તિત્વ ઈશ્વર ની હાજરી નો અહેસાસ કરાવતા પ્રભુજી ને થાળ જમાડવો એટલે ઈશ્વર ને અર્પણ કર્યા બરાબર આવા સુંદર વિચાર સાથે લાભ મેળવતા મનસુખભાઈ કાસોદરિયા પરિવારે માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતું પરમાર્થ કર્યું સંસ્થા માં આશ્રિત ૪૦૦ થી વધુ અતિ ગંભીર સંપૂર્ણ મનોદિવ્યાંગ ને ભોજન કરાવી સ્વંયમ ઉશ્વર ને ભોગ ધરાવ્યાં નો અનહદ આનંદ સાથે જણાવ્યું હતું કે દુનવીય ભૌતિક સુખ થી પર આ પ્રભુજી ખાટું છે ખારું છે ખોરું છે મોળું છે તીખું છે ગળ્યું છે તૂરું છે કે થોડું કે જાજુ આવી કોઈ પણ લાલસા વગર દુનવીય સુખો થી અલિપ્ત ૪૦૦ થી વધુ પ્રભુજી ને ભોજન કરાવી ઉજવી સ્વર્ગીય પિતા ની પુણ્યતિથિ એ પુણ્ય કાર્ય ની પ્રેરણા આપી હતી
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના હાલ સુરત મનસુખભાઈ કાસોદરિયા નું પ્રેરણાત્મક પરમાર્થ સ્વ ડાયાભાઈ ધરમશીભાઈ કાસોદરીયા ની ૧૪ મી પુણ્યતિથિ ની અનોખી ઉજવણી કરી

Recent Comments