લાઠી શહેર થી ગોવિદપર ગ્રામ્ય તરફ જતા સ્ટેટ ના પાંચ કિમિ રસ્તા નું ચાલતું કામ ઝડપ થી કરવા માંગ લાઠી પૂર્વ પાલિકા પ્રમુખ વિસનગરા ની માર્ગ મકાન સ્ટેટ માં રજુઆત લાઠી શહેર થી ગોવિદપર ગામ તરફ જતા પાંચ કિમિ ના માર્ગ નું કામ ચાલતું હોય વરસાદી સિઝન પહેલા ગતિ થી પૂર્ણ કરવા બાબરા તાલુકા પ્રભારી વિનુભાઈ વિસનગરા એ સ્ટેટ ના કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી ૨૦૦ જેટલા ખેડૂતો ને ખેતી કામે જવા વરસાદ માં અગવડ ન પડે તે માટે આ પાંચ કિમિ ના માર્ગ નું કામ ઝડપ થી પૂર્ણ કરવા રજુઆત કરેલ છે
લાઠી થી ગોવિદપર જતાં પાંચ કિમિ ના માર્ગ નું કામ ઝડપી કરવા વિનુભાઈ વિસનગરા એ સ્ટેટ ના માર્ગ મકાન કાર્યપાલક ને પત્ર પાઠવ્યો


















Recent Comments