હરસુરપુર દેવળીયા ખાતે સુરત થી પ્રારંભાયેલ નેત્રરક્ષા અભિયાન અંતર્ગત નેત્ર તપાસ એવમ બ્લડ પ્રેસર તપાસ કરાય
લાઠી તાલુકા ના હરસુરપુર દેવળીયા ખાતે લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ આયોજિત નેત્રરક્ષા અભિયાન અંતર્ગત નેત્રતપાસ સારવાર પ્રાથમિક સ્કૂલ ખાતે યોજાયો સુરત થી પ્રારંભાયેલ નેત્રરક્ષા અભિયાન અંતર્ગત ૨૧ દિવસ અવિરત ચાલનાર નેત્રરક્ષા મુહિમ માટે હરસુરપુર દેવળીયા ખાતે સ્થાનિક અગ્રણી ઓ સ્વંયમ સેવકો દ્વારા સુંદર વ્યવસ્થા સાથે ગામ માં તમામ નાના મોટા આબાલ વૃદ્ધ ની નેત્ર તપાસ સારવાર અને બ્લડ પ્રેસર તપાસ અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો દ્વારા નિષ્ણાંત સ્ટાફ દ્વારા કરાય હતી ખૂબ મોટા પ્રમાણ માં આ અભિયાન નો લાભ ગ્રામ જનો દ્વારા મેળવ્યો હતો
Recent Comments