લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૨૯ મી વાર્ષિક જનરલ સભા જિલ્લા પેન્શનર ના પ્રમુખ ની અધ્યક્ષતા માં યોજાઈ
લાઠી પેન્શનર સમાજ ની ૨૯ મી વાર્ષિક જનરલ સભા યોજાય લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૨૯ મી વાર્ષિક જનરલ સભા અમરેલી જિલ્લા પેન્શનર સમાજ ના પ્રમુખ રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા રામજી મંદિર ના મહંત થતા લાઠી નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ડેર લાઠી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પાડા ડો વાવડીયા સાહેબ બી એલ ડેર એડવોડેટ આર સી દવે બળુદાદા અશકોભાઈ કથીરીયા ડો ઠાકર સાહેબ પેન્શનર સમાજ ના પૂર્વ પ્રમુખ મંત્રી મનુભાઈ ત્રિવેદી આમંત્રિત મહેમાનો તથા પેન્શનરો ની ઉપસ્થિતિ માં મંડળ ના પ્રમુખ જે એલ ભાલાળા સર્વ નું શાબ્દિક સ્વાગત કરી આવકારેલ ત્યાર બાદ દિવંગત આત્મા ઓને શ્રદ્ધાંજલિ અર્પિ દીપ પ્રાગટય કરી પ્રાર્થના રજૂ કરી ૭૦ વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરો નું શાલ થી સન્માન કરી ગોવિદભાઈ ધોળકિયા ના પ્રતિનિધિ અશોકભાઈ કથીરિયા પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ ડેર મનુભાઈ ત્રિવેદી સમાજ સેવક વિગેરે નું પુષ્પગુચ્છ શાલ થી સન્માન કરાયું સભા માં મહાનુભવો એ જરૂરી માર્ગદર્શન આપી રાજુભાઇ મહેતા એ પેન્શનરો પ્રશ્નો ના જવાબ આપ્યા સંસ્થા ના આવક જાવક ના હિસાબો બાબુભાઇ રાણવા એ રજૂ કર્યા હતા પેન્શનર સમાજ ની વાર્ષિક જનરલ સભા માં તમામ ને મહાપ્રસાદ ના જે એમ ભાલાળા સાહેબ ના સહયોગ થી લલિતભાઈ પંડીયા વહીવટી કામગીરી બટુકભાઈ વનરા મોહનભાઇ પેન્શનર સમાજ નો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ ને સફળ બનાવવા હમીદભાઈ ભોગીભાઈ સરોજબેન કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી હતી આભારવિધિ બાદલભાઈ ભટ્ટ અને સંચાલન નરેશભાઈ સાગરે કર્યું હતું
Recent Comments